બૉલ્ડ એન્ડ બ્યૂટીફૂલ અભિનેત્રી શ્વેતા તિવારીની નવી તસવીરો સામે આવી છે



આ વખતે રેડ ફ્રૉકમાં શ્વેતા તિવારીનું લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ થયુ છે



ઓપન લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે શ્વેતાએ લૂકને કેરી કર્યો છે



ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ શ્વેતા તિવારી ફિટનેસ માટે જાણીતી છે



શ્વેતાને ટીવી શૉ કસૌટી ઝિંદગી કીથી જબરદસ્ત લોકપ્રિયતા મળી



શ્વેતાએ જાહેરખબરો, નૃત્ય કાર્યક્રમો, નાટકો અને ટીવી શૉમાં કામ કર્યુ છે



શ્વેતા તિવારની દીકરી પલક તિવારી પણ એક્ટિંગમાં ડેબ્યૂ કરી ચૂકી છે



શ્વેતા તિવારી સોશ્યલ મીડિયાથી ફેન્સ સાથે હંમેશા જોડાયેલી રહે છે



43 વર્ષીય એક્ટ્રેસ શ્વેતા તિવારી હજુ પણ ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિય છે



તમામ તસવીરો શ્વેતા તિવારીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે