હૉટ એન્ડ બૉલ્ડ ગર્લ તરીકે જાણીતી થયેલી શ્રદ્ધા દાસે ખાસ લૂક કેરી કર્યો છે આ વખતે ટીવી સ્ટાર શ્રદ્ધા દાસે કેરી યૂનિક ડ્રેસ કૉડથી ફેન્સને ઘાયલ કર્યા છે બોલીવૂડ અને સાઉથની એક્ટ્રેસ શ્રદ્ધા દાસ તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં છે એક્ટ્રેસ શ્રદ્ધા દાસે ડાર્ક ઓરેન્જ ડ્રેસમાં કેમેરા સામે ક્લીવેજ બતાવી છે શ્રદ્ધાએ લૂકને પુરો કરવા હેરી બન, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ કેરી કર્યો છે શ્રદ્ધા દાસે કર્વી અને ટૉન્ડ ફિગરને કેમેરા સામે ફ્લૉન્ટ કર્યુ છે શ્રદ્ધા દાસનો હોટ ડ્રેસ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે શ્રદ્ધા દાસનો જન્મ મુંબઈમાં થયો હતો. શ્રદ્ધા દાસે ઘણી બોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે શ્રદ્ધા દાસની આ હોટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે તમામ તસવીરો શ્રદ્ધા દાસના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે