ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ એશ્વર્યા સુષ્મિતાએ નવા લૂકમાં નવી તસવીરો શેર કરી છે આ વખતે અભિનેત્રી ઐશ્વર્યા સુષ્મિતાનું બોડીકૉન ડ્રેસમાં હૉટ ફોટોશૂટ વાયરલ થયુ છે ઐશ્વર્યા સુષ્મિતાએ કેમેરાની સામે બ્લેક ડ્રેસ સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે પાતળી કમર અને કર્વી ફિગર પર ફેન્સ જબરદસ્ત રીતે ફિદા થઇ રહ્યાં છે ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને પુરો કર્યો છે ઐશ્વર્યા સુષ્મિતાએ ટૉન્ડ લેગ્સને ફ્લૉન્ટ કરીને અદાઓ બતાવી છે ઐશ્વર્યા સુષ્મિતાએ ટીવી સીરિયલ ખાખીમાં ધાંસૂ એક્ટિંગથી દિલ જીતી લીધા હતા ઐશ્વર્યા સુષ્મિતા પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહી છે ઐશ્વર્યા સુષ્મિતા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો ઐશ્વર્યા સુષ્મિતાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે