ટીવી અભિનેત્રી શ્રદ્ધા દાસે ન્યૂ લૂકથી ફેન્સના દિલી જીતી લીધા છે અત્યારે શ્રદ્ધા દાસ વેકેશનના મૂડમાં છે અને ફૂલ એન્જૉય કરી રહી છે હાલમાં જ પહાડોની વચ્ચે શ્રદ્ધા દાસે બૉલ્ડ અંદાજ બતાવ્યો છે ક્લીવેજ અને ટૉન્ડ લેગ ફ્લૉન્ટ કરીને શ્રદ્ધાએ પૉઝ આપ્યા છે જિદ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ પોતાના ગ્લેમર લૂકના કારણે જાણીતી છે અભિનેત્રી અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે શ્રદ્ધા દાસનું હોટ ફિગર જોઈ ચાહકો પણ તેના દિવાના બની ગયા છે અભિનેત્રીએ સિકાકુલમથી તેલુગુ ફિલ્મ સિદ્ધુથી ફિલ્મમાં ડેબ્યૂ કર્યુ હતુ તમામ તસવીરો શ્રદ્ધા દાસના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે