બૉલીવુડ એક્ટ્રેસ નિકિતા દત્તાએ એકદમ સેક્સી અને બૉલ્ડ લૂક બતાવ્યો છે પોતાના ઘરમાં કરાવેલા સેક્સી ફોટોશૂટ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે આ વખતે માત્ર ટૂવાલમાં નિકિતા દત્તાએ બેડરૂમ બૉલ્ડ પૉઝ આપ્યા છે સેક્સી કર્વી લેગ્સ અને હેન્ડ સાથે બેકને નિકિતા કેમેરા સામે ફ્લૉન્ટ કરી રહી છે 'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા ફોટા પોસ્ટ કર્યા છે અભિનેત્રીએ તેના વાળ બાંધ્યા છે અને ન્યૂડ મેકઅપ સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે 'કબીર સિંહ' ફેમ એક્ટ્રેસની તસવીરો ખૂબ જ લાઈક અને શેર કરવામાં આવી રહી છે નિકિતા દત્તા પોતાના રિલેશનશીપને લઇને પણ હંમેશા ચર્ચામાં રહે છે તમામ તસવીરો નિકિતા દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે