સાઉથ ફિલ્મ અભિનેત્રી રાશિ ખન્નાએ સોશિયલ મીડિયા લેટેસ્ટ લૂક ફ્લૉન્ટ કર્યો છે



મોડી રાત્રે રાશી ખન્ના મુંબઇમાં વૉકિંગ કરતી જોવા મળી હતી



રાશી ખન્નાએ આ દરમિયાન જીન્સ અને ટૉપમાં કેઝ્યૂએલ લૂકમાં ફેન્સનું ધ્યાન ખેંચ્યુ હતુ



બ્લેક ગૉગલ્સ અને હાઇ હીલ્સ સાથે રાશીએ સિમ્પલ લૂકને કમ્પલેટ કર્યો હતો



અભિનેત્રી રાશિ ખન્ના તેની સુંદરતાની સાથે સાથે તેના ઉત્તમ અભિનય માટે પણ જાણીતી છે



રાશી આ સિમ્પલ આઉટફિટમાં ખૂબ જ ગ્લેમરસ અને હૉટ લાગી રહી છે



રાશિ ખન્નાએ બોલિવૂડની સાથે સાથે ઘણી સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે



રાશિએ માત્ર બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં, અનેક જગ્યાએ કામ કર્યુ છે



રાશી ખન્ના સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે, લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે



તમામ તસવીરો રાશી ખન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે