ટીવી ગર્લ આમના શરીફે ફરી એકવાર લેટેસ્ટ લૂકની તસવીરો શેર કરી છે



આમનાએ આ વખતે ગાર્ડનમાં કેમેરાની સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



'કહી તો હોગા' ફેમ સ્ટાર ગર્લ ગણાતી આમનાએ આ વખતે રેડ ડ્રેસમાં હૉટેસ્ટ લૂક ફ્લૉન્ટ કર્યો છે







લૂકને પુરો કરવા આમના શરીફે કર્લી ઓપન હેર સાથે હાઇ હીલ્સ કેરી કરી છે



ટીવી એક્ટ્રેસ આમના તેના કામની સાથે સાથે તેની બોલ્ડ સ્ટાઇલ માટે પણ જાણીતી છે



આમના ભલે એક્ટિંગની દુનિયાથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



આમના શરીફ 40 વર્ષની છે. પરંતુ તેની ફિટનેસ અને બોલ્ડનેસ ગજબની છે



એક્ટ્રેસ પોતાને ફિટ રાખવા માટે યોગ અને કરસત કરે છે



તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે