ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ અદિતી રાવ હૈદરીનો લેટેસ્ટ લૂક સામે આવ્યો છે અદિતી રાવે બ્લેક આ વખતે ગાઉનમાં ફેન્સની ધડકનો વધારી દીધી છે ઓલ બ્લેક ડ્રેસમાં સેક્સી ફિગર બતાવીને લોકોને ચોંકાવ્યા છે પૉનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થના લગ્ન તાજેતરમાં જ થયા છે તેલંગાણાના વાનપર્થીમાં 400 વર્ષ જૂના મંદિરમાં પરિવાર સાથે બન્નેએ લગ્ન કર્યા તાજેતરમાં જ અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લગ્ન પછી પહેલીવાર જોવા મળ્યા હતા સાઉથ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરીએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે પ્રેમમાં હતી તમામ તસવીરો અદિતી રાવ હૈદરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે