ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાની સુંદરતાના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. 43 વર્ષની ઉંમરે પણ શ્વેતા ખૂબ સુંદર લાગી રહી છે શ્વેતા તિવારીએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શ્વેતા દરિયા કિનારે પોઝ આપતી જોવા મળી રહી છે. શ્વેતાએ વ્હાઇટ કલરનું બ્રાલેટ અને બ્લેક શોર્ટ્સ પહેરેલી જોવા મળે છે. અભિનેત્રી બ્લેક શૂઝ અને સનગ્લાસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરોમાં શ્વેતા તિવારી દરિયામાં એન્જોય કરતી જોવા મળી રહી છે. આ દિવસોમાં શ્વેતા તિવારી પોતાના પરિવાર સાથે થાઈલેન્ડમાં વેકેશન માણી રહી છે. આ પહેલા પણ અભિનેત્રીએ ફોટા શેર કરીને પોતાના વેકેશનની ઝલક બતાવી હતી. All Photo Credit: Instagram