ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દર્શકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે.



ટપ્પુ સેનાની એકમાત્ર છોકરી સોનુ ભીડેને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો



પલક સિધવાની વર્ષ 2019માં શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સાથે જોડાયેલી હતી.



પલક સિંધવાનીએ તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે



ફોટોશૂટમાં તે ખૂબ સુંદર લાગી રહી છે.



પલક 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પહેલા એક રિયાલિટી શો માટે કામ કરી ચૂકી છે?



પલક દેશના સૌથી લોકપ્રિય મ્યુઝિક રિયાલિટી શો ઈન્ડિયન આઈડલમાં જોવા મળી હતી.



પલક સિધવાની 11 એપ્રિલે 26 વર્ષની થઈ હતી.



પોતાના જન્મદિવસ પર તેણે એક કાર ખરીદી હતી



All Photo Credit: Instagram