અભિનેત્રી પલક સિધવાની ટીવીની લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુનું પાત્ર ભજવી રહી છે. પલકે તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું છે પલકે સિલ્વર આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે પલક સિધવાનીએ 26માં જન્મદિવસ પર પોતાને એક કાર ગિફ્ટ કરી છે. પલક દેશના સૌથી લોકપ્રિય મ્યુઝિક રિયાલિટી શો ઈન્ડિયન આઈડલમાં જોવા મળી હતી. આ શો દ્વારા જ તેને પ્રથમ પગાર મળ્યો હતો. તેણે ઈન્ડિયન આઈડલ માટે પ્રોમો શૂટ કર્યો હતો. આ સિવાય તે અમૂલની જાહેરાતમાં જોવા મળી છે તે સિવાય તે ડિઝની પ્લસ હોટસ્ટાર સિરીઝ હોસ્ટેજિસમાં જોવા મળી હતી. પલકને તેનો સૌથી મોટો બ્રેક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી મળ્યો હતો All Photo Credit: Instagram