ટીવી અભિનેત્રી મુનમુન દત્તાએ હાલમાં વિદેશ ટૂર પરથી ખાસ તસવીરો શેર કરી છે



'તારક મહેતા'ની બબીતાજી ટૂર પર ફરવા માટે નીકળી છે, તસવીરો આવી સામે



ઓપન બ્રાઉન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતા જી પોતાની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવે છે



ચાહકોને સાથે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે



આ તસવીરોમાં અભિનેત્રી ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે



અભિનેત્રી મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



આ તસવીરમાં મુનમુન દત્તા તેના ટોન લેગ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી



તારક મહેતાની અભિનેત્રીનો આ લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે



તમામ તસવીરો મુનમુન દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે