રશ્મિ દેસાઈ તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રશ્મિ દેસાઈ જાણીતી ટીવી એક્ટ્રેસ છે રશ્મિ તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે રશ્મિ દેસાઈએ ઘણી ટીવી સીરિયલમાં કામ કર્યું છે રશ્મિ તેના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે અભિનેત્રી હોટ તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવે છે રશ્મિ દેસાઈના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે ચાહકો પણ દરેક લૂકમાં તેને જોવાનું પસંદ કરે છે (તમામ તસવીરો રશ્મિ દેસાઈ ઈન્સ્ટાગ્રામ)