ટીવીની સંસ્કારી વહુએ સેક્સી એન્ડ બૉલ્ડ ડ્રેસમાં હૉટ પૉઝ
ABP Asmita

ટીવીની સંસ્કારી વહુએ સેક્સી એન્ડ બૉલ્ડ ડ્રેસમાં હૉટ પૉઝ

આ વખતે સુરભિનો થાઇ હાઇ સ્લિટ બ્લેક ગાઉનમાં બૉસી અંદાજ સામે આવ્યો છે
ABP Asmita

આ વખતે સુરભિનો થાઇ હાઇ સ્લિટ બ્લેક ગાઉનમાં બૉસી અંદાજ સામે આવ્યો છે

ટીવી અભિનેત્રી સુરભી ચંદના હાલમાં તેના પતિ કરણ શર્મા સાથે કેરળમાં વેકેશનનો આનંદ માણી રહી છે
ABP Asmita

ટીવી અભિનેત્રી સુરભી ચંદના હાલમાં તેના પતિ કરણ શર્મા સાથે કેરળમાં વેકેશનનો આનંદ માણી રહી છે

તાજેતરમાં અભિનેત્રીએ કેરળમાં મસ્તી કરતી વખતે તેના ફોટા શેર કર્યા છે
ABP Asmita

તાજેતરમાં અભિનેત્રીએ કેરળમાં મસ્તી કરતી વખતે તેના ફોટા શેર કર્યા છે

ABP Asmita

સુરભિએ કેમેરા સામે એકથી એક હટકે અને ખાસ પૉઝ આપ્યા છે

ABP Asmita

સુરભિએ સ્ટુડિયોમાં ફરી એકવાર જબરદસ્ત ફોટોશૂટ કરાવ્યુ છે

ABP Asmita

કર્લી શૉર્ટ હેર, સ્મૉકી મેકઅપ અને આઇસી ફેસ સાથે તસવીરો કેપ્ચર કરાવી છે

ABP Asmita

સુરભિ ચંદના કેરળમાં પતિ કરણ શર્મા સાથે ક્વૉલિટી સમય વિતાવી રહી છે

ABP Asmita

નાગિન 6ની અભિનેત્રી સુરભી ચંદાનાએ તેના નવા અવતારમાં તસવીરો શેર કરી છે

તમામ તસવીરો સુરભિ ચંદાનાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે