કર્વી એન્ડ ટૉન્ડ ફિગરના કારણે આમના શરીફ ફરીથી ચર્ચામાં આવી છે



તાજેતરમાં જ આમનાના ગાઉન લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



ઓપન લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



હાથમાં રીંગ, અને ગળામાં નેકલેસ ફ્લૉન્ટ કરીને એક્ટ્રેસે પૉઝ આપ્યા છે



અભિનેત્રી આમના શરીફ તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં છે



નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે



આમના શરીફ સોશિયલ મીડિયા પર તેના અલગ-અલગ ફોટા શેર કરે છે



ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન લુક, અભિનેત્રી આમના શરીફ હંમેશા ગ્લેમરસ લાગે છે



આમના શરીફે ટીવી, બોલિવૂડથી લઈને OTT પ્લેટફોર્મ સુધીની સફર કરી છે



તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે