ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ ન્યૂ લૂકથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે
ABP Asmita

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ ન્યૂ લૂકથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે

હાલમાં જ 44 વર્ષની શ્વેતાનો બ્લેક ડ્રેસમાં જલવો જોવા મળ્યો છે
ABP Asmita

હાલમાં જ 44 વર્ષની શ્વેતાનો બ્લેક ડ્રેસમાં જલવો જોવા મળ્યો છે

પોનીટેલ, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
ABP Asmita

પોનીટેલ, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ શ્વેતા તિવારી ફિટનેસ માટે જાણીતી છે
ABP Asmita

ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ શ્વેતા તિવારી ફિટનેસ માટે જાણીતી છે

ABP Asmita

શ્વેતાને ટીવી શૉ કસૌટી ઝિંદગી કીથી જબરદસ્ત લોકપ્રિયતા મળી

ABP Asmita

શ્વેતાએ જાહેરખબરો, નૃત્ય કાર્યક્રમો, નાટકો અને ટીવી શૉમાં કામ કર્યુ છે

ABP Asmita

શ્વેતા તિવારની દીકરી પલક તિવારી પણ એક્ટિંગમાં ડેબ્યૂ કરી ચૂકી છે

ABP Asmita

શ્વેતાએ રાજા ચૌધરી અને બાદમાં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા

ABP Asmita

શ્વેતા તિવારી ફિટનેસ અને હૉટનેસ માટે જાણીતી છે, લાખો ફેન્સ ફિદા છે

તમામ તસવીરો શ્વેતા તિવારીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે