ટીવીની હૉટ એક્ટ્રેસ અદા ખાને નવી તસવીરોમાં ધમાલ મચાવી છે



અદા ખાને એકથી એક ચઢિયાતા પૉઝ આપીને ફેન્સના દિલ ઘાયલ કર્યા છે



અદા ખાને રેડ સાડીમાં સેક્સી લૂક વાળુ ફોટોશૂટ કરાવ્યુ છે



ઓપન હેર અને હાઇ હીલ્સમાં અદા ખાન શાનદાર તસવીરો શેર કરી છે



મિનિમલ મેકઅપ અને સ્માઇલી ચહેરાથી લૂકને પુરો કર્યો છે



નાગિન ફેમ ગર્લ અદા ખાને રેડ સાડીમાં ગોર્જિયસ લૂક શેર કર્યો છે



અદા ખાન નાગિન સિરિયલમાં કાલી નાગિનનો રોલ પ્લે કરતી હતી



અદા પોતાની નવી નવી તસવીરો શેર કરીને આકર્ષણનું કેન્દ્ર બને છે



અદા ખાન સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



તમામ તસવીરો અદા ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે