ગુજરાતી ટીવી એક્ટ્રેસ અંકિતા દવેના ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



આ વખતે હેવી બ્રેસ્ટ અને એટ્રેક્ટિવ ફિગર સાથે અંકિતા દવે જોવા મળી છે



કર્વી ફિગર, ટૉન્ડ લેગ્સ, અને હેવી બ્રેસ્ટ સાથે લૂકને પરફેક્ટ બનાવ્યો છે



અંકિતા દવે સોશિયલ મીડિયા પર દરરોજ ફોટા અને વીડિયો શેર કરીને લોકપ્રિયતા મેળવી રહી છે



અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી



અંકિતા દવે રાજકોટની રહેવાસી છે. તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો



ઉલ્લુ એપ પર પ્રસારિત થતી વેબ સિરીઝ શ્રૃંગારદાનમાં તેના અભિનય માટે પણ અંકિતા ચર્ચામાં રહી હતી



તેનો રિશ્તા હો ઐસા નામનો એક મ્યુઝિક વીડિયો પણ સામે આવ્યો હતો



અંકિતા દવેએ આ વખતે સૌથી ધાંસૂ લૂકને કેમેરા સામે કેરી કર્યો છે



તમામ તસવીરો અંકિતા દવેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે