ટીવી શો ‘દિયા ઔર બાતી હમ’ની સંધ્યા બિંદણી તમને યાદ છે.



સંધ્યાની ભૂમિકા દીપિકા સિંહે નિભાવી હતી જેમાં તે આઇપીએસ પણ બની હતી



ટીવી એક્ટ્રેસ દીપિકા સિંહને આ ભૂમિકાથી ખૂબ લોકપ્રિયતા મળી હતી



દીપિકા સિંહ લાંબા સમય બાદ ટીવી પર કમબેક કરી રહી છે.



તેણે પાંચ વર્ષ પહેલા ટીવીની દુનિયાથી દૂર જતી રહી હતી



કારણ કે તે સમયે તેને ફિલ્મોની ઓફર મળતી હતી.



દીપિકા સિંહની સીરિયલ 'મંગલ લક્ષ્મી' 27 ફેબ્રુઆરીએ કલર્સ પર ટેલિકાસ્ટ થવા જઈ રહી છે.



ફિલ્મ બાદ દીપિકાએ ઓટીટી પર કામ કર્યું પરંતુ સફળતા મળી નહીં



તેણે કહ્યું, મેં પાંચ વર્ષ સુધી રાહ જોઈ પરંતુ મને કોઈ મોટી ફિલ્મની ઑફર ન મળી.



All Photo Credit: Instagram