ટીવી અભિનેત્રી કૃતિકા શર્માએ ન્યૂ લૂકથી ફેન્સના દિલી જીતી લીધી છે



એક્ટ્રેસ કૃતિકા શર્માએ આ વખતે જુદાજુદા સેલ્ફી લૂકથી મહેફિલ લૂંટી લીધી છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



ક્યારેક સાડી તો ક્યારેક શૉર્ટ્સમાં કૃતિકાએ સેલ્ફી પૉઝ આપ્યા છે



ઘરમાં જ પોતાના મોબાઇલ ફોનથી જ સેલ્ફી તસવીરો ખેંચી છે



કૃતિકા અવારનવાર પોતાના રિલેશનશીપના કારણે પણ ચર્ચામાં રહી છે



ટીવીની દુનિયામાં કૃતિકા શર્મા પોતાના અલગ અંદાજ માટે જાણીતી છે



કૃતિકા શર્મા ટીવીની ટૉપ અભિનેત્રીઓમાં સામેલ છે



કૃતિકા શર્માએ ડાર્ક રેઇનબૉ અને નારી ચક્ર જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે



તમામ તસવીરો કૃતિકા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે