ટીવી અભિનેત્રી મૌની રૉયે ખાસ લૂક સાથે ફેન્સને ઘાયલ કર્યા છે



તાજેતરમાં જ એકદમ ન્યૂલમાં મહારાણી લાગી છે મૌની રોય



એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે



હૉટ એન્ડ બ્યુટીફુલ એક્ટ્રેસ મૌની રોય ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં આવી છે



તાજેતરમાં અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે



વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં અભિનેત્રીની ટ્રેડિશનલ સ્ટાઈલ સ્પષ્ટપણે જોઈ શકાય છે



મૌની રૉય પોતાની હોટ અદાઓને કારણે ફેન્સ વચ્ચે ખુબ જ ચર્ચામાં રહે છે



મૌની રોયે આ લૂકમાં એકથી એક બોલ્ડ પોઝ આપ્યા છે. જે ચાહકોના દિલોના ધડકન તેજ કરી રહ્યી છે



તમામ તસવીરો મૌની રૉયના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે