ટીવી અભિનેત્રી નિધિ શાહે નવા અંદાજમાં તસવીરો ક્લિક કરાવી છે આ વખતે 'અનુપમા' એક્ટ્રેસ નિધિ શાહની નવી તસવીરો વાયરલ થઇ છે લાઇટ બ્લૂ કલરના સ્ટાઇલિશ ડ્રેસમાં નિધિ શાહે ખાસ તસવીરો ખેંચાવી છે ઓપન હેર, હાઇ હીલ્સ, અને મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે નિધિ શાહે ઘરમાં હિંચકા પર ઝૂલતા ઝૂલતા પૉઝ આપ્યા છે ટીવી સિરિયલ 'અનુપમા'ની અભિનેત્રી નિધિ શાહ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે 'અનુપમા' ખૂબ જ લોકપ્રિય છે અને તેમાં જોવા મળેલા કલાકારો પણ ખૂબ જ લોકપ્રિય છે એક્ટ્રેસ નિધિ શાહ પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે તમામ તસવીરો નિધિ શાહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે