એક્ટ્રેસ રોશની વાલિયા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

રોશનીએ સિલ્વર સાડીમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

સાડી લૂકમાં રોશની ખૂબ જ સુંદર લાગી રહી છે

રોશનીએ સાડીમાં બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે

ચાહકો પણ સાડી લૂકના દિવાના બન્યા છે

ગ્લેમરસ અંદાજને લઈ રોશની ચર્ચામાં રહે છે

ટીવી અને ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે રોશની

ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે રોશની વાલિયા

રોશનીએ સાડીમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવી ફેન્સને દિવાના બનાવ્યા

( તમામ તસવીરો રોશની વાલિયા-ઈન્સ્ટાગ્રામ)