ટીવીની ‘નાગિન’ સુરભી જ્યોતિએ ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં તેની સુંદરતા જોઈને ફેન્સ તેના લુકના વખાણ કરતા થાકતા નથી.



સુરભી જ્યોતિ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે



હાલમાં જ અભિનેત્રીએ તેના લેટેસ્ટ ગાઉન લુકમાં ફોટોશૂટ કરાવ્યું છે.



ફોટોશૂટ દરમિયાન ફ્લોરલ પ્રિન્ટ લૂકમાં ગાઉન ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.



અભિનેત્રી સુરભી જ્યોતિ દરેક સ્ટાઈલમાં ધૂમ મચાવે છે.



સુરભિ છેલ્લે નાગિનમાં બેલાની ભૂમિકામાં જોવા મળી હતી



સુરભિ કબૂલ હૈ અને નાગિન જેવા શોમાં કામ કરી ચૂકી છે



સુરભી જ્યોતિને તેની ડેબ્યૂ સીરિયલ 'કુબૂલ હૈ'થી સફળતા મળી હતી.



All Photo Credit: Instagram