ફિલ્મો અને ટેલિવિઝનમાં લાંબી ઇનિંગ્સ રમ્યા બાદ રૂપાલીએ હવે રાજકારણની દુનિયામાં પ્રવેશ કર્યો છે.

ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.



રાજન શાહીના આ શોમાં રૂપાલી ગાંગુલી પ્રખ્યાત પુત્રવધૂ અનુપમાનો રોલ કરી રહી છે



ટેલિવિઝન સિવાય અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીએ પણ બોલિવૂડમાં ઘણું કામ કર્યું છે



ટીવી જગતની આ અભિનેત્રીએ ફિલ્મો દ્વારા મનોરંજનની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.



રૂપાલી ગાંગુલી પહેલીવાર બાળ કલાકાર તરીકે 'સાહેબ' અને 'મેરા યાર મેરા દુશ્મન'માં જોવા મળી હતી.



આ ફિલ્મોમાં કામ કર્યા બાદ અભિનેત્રીએ 'અંગારા' સાથે અન્ય કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું.



રૂપાલી ગાંગુલીએ સૌપ્રથમ 'સુકન્યા'માં કામ કર્યું હતું.



અભિનેત્રીએ 'સંજીવની'માં નેગેટિવ રોલ કરીને ઘણું નામ કમાઇ, તેમને 'સંજીવની'માં તેમના ઉત્કૃષ્ટ કામ માટે ઈન્ડિયન ટેલી એવોર્ડ્સમાં બેસ્ટ નેગેટિવ રોલ માટે નોમિનેશન પણ મળ્યું હતું



આ પછી રૂપાલી ગાંગુલી 'ભાભી', 'કહાની ઘર ઘર કી', 'બિગ બોસ 1' અને 'અદાલત' જેવા ઘણા શોમાં જોવા મળી હતી,