ટીવી અભિનેત્રી આમના શરીફે ન્યૂ લૂકથી ધમાલ મચાવી છે



આ વખતે આમના શરીફનું ચોલીમાં શાનદાર ફોટોશૂટ વાયરલ થયુ છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



આમના લુક્સને કારણે તે આ દિવસોમાં ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે



નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે



આમના શરીફ સોશિયલ મીડિયા પર તેના અલગ-અલગ ફોટા શેર કરે છે



આમનાને ફરવાનો ખૂબ શોખ છે, તે તેના ઈન્સ્ટાગ્રામ પરથી જોઈ શકાય છે



આમના શરીફે ટીવી, બોલિવૂડથી લઈને OTT પ્લેટફોર્મ સુધીની સફર કરી છે



આમનાએ 2003માં સિરિયલ કહી તો હોગાથી અભિનયની શરૂઆત કરી હતી



તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે