ટીવી અભિનેત્રી ચારુ આસોપાના ન્યૂ લૂકથી ફેન્સના દિલ ધડક્યા



હાલમાં જ ચારુ આસોપાની ટ્રેડિશનલ લૂકમાં શાનદાર ફોટોશૂટ તસવીરો સામે આવી છે



શરારા ચોલી લૂકથી કેમેરા સામે આપ્યા એકથી એક હટકે પૉઝ



સુષ્મિતા સેનની ભાભી એટલે કે ચારુ આસોપા આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે



ચારુ આસોપા સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોથી આગ લગાવી રહી છે



તાજેતરમાં તેણે તેની કેટલીક કિલર તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે



હાલમાં જ ચારુ તેના પતિ રાજીવ સેનથી છૂટાછેડાના સમાચારને લઈને ચર્ચામાં આવી હતી



અભિનેત્રીએ ઘણી વખત રાજીવ પર વિવિધ આરોપો લગાવ્યા અને પછી તેમના સંબંધોને સુધારવાનો પ્રયાસ કર્યો



તમામ પ્રયાસો નિષ્ફળ જતા જણાતા હતા અને હવે તે આખરે રાજીવ સેનથી છૂટાછેડા લઈ રહી છે



તમામ તસવીરો ચારુ આસોપાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે