ટીવી સ્ટાર એક્ટ્રેસ આરાધના શર્માએ ન્યૂ લૂકથી ધમાલ મચાવી દીધી છે



તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આરાધના શર્માનું પાત્ર ખૂબ જ રસપ્રદ હતું



'તારક મહેતા'ની હસીના આરાધનાની ફની અદાઓ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



આજે પણ લાખો દર્શકો આરાધનાને તારક મહેતાની 'દીપ્તિ'ના નામથી જાણે છે



તાજેતરમાં, આરાધનાએ તેના બોલ્ડ ફોટાઓથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે



સ્ટાર અભિનેત્રી આરાધના શર્મા હજુ પણ તેના મોટા બ્રેકની રાહ જોઈ રહી છે



ચાહકોને આશા છે કે આરાધના શર્મા ટૂંક સમયમાં ટીવી શોમાં જોવા મળશે



સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી આરાધના શર્માના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી બોલ્ડ તસવીરો છે



'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની આરાધના ફરી એકવાર ફોટોઝને ચર્ચામાં આવી છે



તમામ તસવીરો આરાધના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે