ટીવી અભિનેત્રી સુરભિ ચંદાનાએ એકથી એક હટકે પૉઝ આપ્યા છે



હાલમાં જ ફ્લૉરલ ડ્રેસમાં સુરભી ચંદાનાનો કેમેરા સામે શાનદાર અંદાજ બતાવ્યો છે



લૉન્ગ સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે સુરભિએ તસવીરો ખેંચાવી છે



ટીવી એક્ટ્રેસ સુરભી ચંદના સોશિયલ મીડિયા પર સૌથી એક્ટિવ એક્ટ્રેસમાંથી એક છે



અભિનેત્રી સુરભીની તસવીરો તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે



આ તસવીરોમાં સુરભી સિમ્પલ ડ્રેસ પહેરીને કેમેરા સામે પોઝ આપી રહી છે



સુરભિએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સ્વીટીનું પાત્ર ભજવ્યું હતું



જોકે સુરભીને ખરી સફળતા ટીવી સીરિયલ ઈશ્કબાઝથી મળી હતી



સુરભી 2014માં વિદ્યા બાલન સાથે ફિલ્મ બોબી જાસૂસમાં જોવા મળી હતી



તમામ તસવીરો સુરભિ ચંદાનાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે