એક્ટ્રેસ શ્રેયાએ બિચ પર કરાવ્યું બિકિની ફોટોશૂટ



‘ધ ફેમિલી મેન’ એક્ટ્રેસનો જોવા મળ્યો હોટ અંદાજ



શ્રેયા ધન્વંતરી તેના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં



અભિનેત્રીએ દરિયા કિનારે શાનદાર ફોટોશૂટ કરાવ્યું



એક્ટ્રેસ શ્રેયા કેમેરા સામે પોઝ આપતી જોવા મળી



‘ધ ફેમિલી મેન’ એક્ટ્રેસ શ્રેયાએ એક્ટિંગથી લોકોના દિલ જીત્યા



શ્રેયા તેના બિકિની લૂકને લઈ ચર્ચામાં છે



એક્ટ્રેસની તસવીરો વાયરલ થઈ છે



ચાહકો તેના આ ગ્લેમરસ અંદાજને પસંદ કરી રહ્યા છે



દરિયા કિનારે બોલ્ડ અંદાજમાં ફરતી જોવા મળી