અવનીત હાલમાં લંડનમાં એન્જોય કરી રહી છે

અવનીતે આ દરમિયાન તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અવનીત કુલ અંદાજમાં જોવા મળી રહી છે

અભિનેત્રીને ફરવાનો ખુબ શોખ છે

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી

અભિનેત્રીની તસવીરો આગની જેમ વાયરલ થાય છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

(All Photo Instagram)