ઘણા લોકો શરાબના શોખીન હોય છે

શું તમે જાણો છો કયા રાજ્યની છોકરીઓ છોકરાઓ કરતાં વધારે શરાબ પીવે છે

આપણે વાત કરી રહ્યા છીએ અરૂણાચલ પ્રદેશની

અહીંયા 15 વર્ષથી મોટી 24 ટકા છોકરીઓ શરાબ પીવે છે

તેઓ એક વર્ષમાં કરોડો રૂપિયાનો શરાબ ગટગટાવી જાય છે

બીજા નંબર પર સિક્કિમ આવે છે

અહીંયા 16 ટકા છોકરીઓ શરાબ પીવે છે

જો દિલ્હી, ગોવા અને પંજાબની વાત કરીએ તો

અહીંયા કંસમ્પશન 20 ટકાથી પણ ઓછું છે

તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે