ભારતના અનેક શહેર તેમની આગવી ખાસિયતના કારણે જાણીતા છે

અનેક શહેર તેમના ખાન-પાન માટે પ્રસિદ્ધ છે

આ તમામ શહેરોમાં તેમનું ખાસ ઉત્પાદન છે, જે માત્ર ત્યાં જ બને છે

પરંતુ હવે સવાલ છે તે ઉત્તર પ્રદેશનો કયો જિલ્લા ચાદર માટે જાણીતો છે

ઉત્તરપ્રદેશનો ફતેહપુર જિલ્લા તેના ચાદર કામ માટે પ્રસિદ્ધ છે

આ જિલ્લો પવિત્ર નદીઓ ગંગા તથા યમુના વચ્ચે આવેલો છે

અહીં બનેલા કપડાની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં અલગ ઓળખ છે

ભારતના ફતેપુર શહેરના ચાદરોનું શહેર કહેવાય છે

અહીંયા જીંસ તથા ચાદર બનાવવાનું કાપડ તૈયાર કરવામાં આવે છે

ઉપરાંત અહીં સ્ટીલ પાઈપ, ફર્નીચર અને તોલમાપ જેવા ઉત્પાદનો બનાવવામાં આવે છે