ફેમસ કપલ્સ રોશેલ રાવ અને કીથ સિકેરા ટૂંક સમયમાં માતા પિતા બનવાના છે

લગ્નના 5 વર્ષ બાદ તેમના ઘરમાં કિલકારીયો ગુંજવાની છે

તાજેતરમાં એક્ટ્રેસની પતિ સાથેની મેટરનિટી શૂટની તસવીરો સામે આવી છે

જેમાં રોશેલ અમરાલ્ડ ગ્રીન ડ્રેસમાં જોવા મળી

તસવીરોમાં પતિ કીથ શર્ટલેસ થઈને પ્રેગ્નેંટ પત્ની સાથે શાનદાર પોઝ આપી રહ્યો છે

બોલ્ડ મેક અપ અને ખુલ્લા વાળમાં એક્ટ્રેસે તમામનું દિલ જીતી લીધું

આ કપલે કેમેરા સામે ઘણા સિઝલિંગ પોઝ પણ આપ્યા

ફોટો શૂટ દરમિયાન રોશેલનો બેબી બંપ સ્પષ્ટ જોવા મળતો હતો

આ પહેલા પણ એક્ટ્રેસ પતિ સાથે બેબી બંપની તસવીરો શેર કરી હતી

20118માં રોશેલ અને કીથે લગ્ન કર્યા હતા.