દીપિકા પાદુકોણની ફિલ્મ ગહરાઇયાં હાલ જ રિલીઝ થઇ આ ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો આ ફિલ્મને સંદર્ભે દીપિકાએ કેટલાક ખુલાસા કર્યાં છે. ફિલ્મના પ્રમોશન માટે દીપિકા કપિલ શર્માના શોમાં પહોંચી હતી શો દરમિયાન તેને ગહઇરાઇયાં ફિલ્મ વિશે કેટલી વાતો શેર કરી હતી. દીપિકાએ કહ્યું કે, “આ ફિલ્મના એક સીનમાં વારંવાર લેવા પડ્યાં હતા રિટેક” દીપિકાએ કહ્યું કે, “ કચરા સાથેના એક સીન શૂટ કરવામાં ખૂબ મુશ્કેલ પડી” “કચરા સાથેનો સીનને શૂટ કરવા માટે મારે લેવા પડ્યાં હતા અનેક રિટેક” દીપિકાએ આ ફિલ્મમાં શાનદાર એક્ટિંગ કરી છે ફિલ્મ ગહરાઇયાંને લઇને દીપિકા હાલ ખૂબ ચર્ચામાં છે ફિલ્મ ગહરાઇયાં ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઇ છે આ ફિલ્મ વેલેન્ટાઇન ડે પહેલા ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઇ