વિશ્વનું સૌથી નાનું એરક્રાફ્ટનું નામ stits SA-2A Sky baby છે. 1952માં અમેરિકાના રોબર્ટ સ્ટાર અને રે સ્ટિટ્સે મળીને સ્કાય બેબી એરક્રાફ્ટ બનાવ્યું હતું. ગ્રેવિટી જાળવી રાખવા માટે તેમાં ઉડનાર પાયલટનું વજન 77 કિલોગ્રામ હોવું જરૂરી છે. રનવેમાં પહોંચતા સમયે તેની સ્પીડ 125 mph હોય છે. આ એરક્રાફ્ટની ઉંચાઈ 5 ફુટ અને લંબાઈ 9 ફુટ 10 ઇંચ છે.