ડાયટિંગમાં પણ ખાઇ શકો છો આ સ્ટ્રીટ ફૂડ?



ઇડલી સાંભર
વેઇટ લોસની સાથે ડાયજેસ્ટિવ સિસ્ટમ દુરસ્ત રાખે છે.


શેકેલા શક્કરિયા
શક્કરિયામાં ભરપૂર ફાઇબરની માત્રા હોય છે.


ભેળ
કેલેરી ખૂબ જ ઓછી હોય છે, જેથી લઇ શકો છો.


મૂંગલેટ
મગદાળ ચિલ્લા પ્રોટીનથી ભરપૂર હોય છે.


પનીર ટિક્કા
પનીર ટિક્કામાં ઓઇલની માત્રા નહિવત હોય છે.


મકાઇ
ફાઇબરથી ભરપૂર મકાઇ કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે.