વિરાટ કોહલી, વિરાટની દીકરી, વામિકાનો ચહેરો, વામિકાની તસવીરો



અભિનેત્રી અનુષ્કા શર્માએ દીકરી વામિકા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કામમાંથી બ્રેક લીધો છે.



વિરાટ અને અનુષ્કા હંમેશા તેની દીકરી વામિકાના ચહેરાને છુપાવતા હતા પરંતુ હવે વામિકાની તસવીરો સામે આવી છે.



વિરાટ કોહલી પોતે નવરાશના સમયમાં તેની દીકરી વામિકા સાથે મોટાભાગના સમય પસાર કરે છે.



વામિકા તેના માતા-પિતા જેટલી જ સુંદર છે. તેની ક્યૂટનેસએ બધાના દિલ જીતી લીધા છે.