રણવીર સિંહની આગામી ફિલ્મ 'સર્કસ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

આ પ્રસંગે રોહિત શેટ્ટી સહિત ફિલ્મની સમગ્ર ટીમ હાજર રહી હતી.

રસપ્રદ વાત એ હતી કે આ દરમિયાન બધા લાલ આઉટફિટમાં જોવા મળ્યા હતા.

ટ્રેલર લૉન્ચ વખતે રણવીર સિંહની સ્ટાઈલ હંમેશની જેમ જ સદાબહાર હતી

તેણે લાલ સૂટ સાથે સફેદ અને કાળા ચશ્મા પહેર્યા હતા.

જ્યારે પૂજા હેગડે રેડ કલરની સાડીમાં જોવા મળી હતી.

ટ્રેલર લોન્ચ વખતે બધાની નજર જેકલીન પર હતી

અભિનેત્રી લાલ સાડીમાં સુંદર લાગી રહી હતી

આ ફિલ્મમાં વરુણ શર્મા પણ મહત્વના રોલમાં છે.

ટ્રેલર લોન્ચ વખતે તે સફેદ જીન્સ સાથે લાલ જેકેટમાં જોવા મળ્યો હતો.