ધ વેક્સિન વૉર ટ્રેલર લોન્ચમાં સિમ્પલ લૂકમાં નાના પાટેકર નાના પાટેકરનો સિમ્પલ લૂક સામે આવ્યો ધ વેક્સિન વૉર ટ્રેલર લોન્ચમાં પહોંચ્યા હતા અભિનેતા અભિનેતા સાથે પલ્લવી જોશી પણ જોવા મળી નાના પાટેકરનો સિમ્પલ લૂક ચાહકોને પસંદ આવ્યો Corona Warriers ની સત્ય ઘટના પર બેસ્ડ છે ફિલ્મ વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મ બનાવી છે 'ધ વેક્સીન વોર' ફિલ્મ 28 સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે ચાહકો તેમની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે વિવેક અગ્નીહોત્રી સાથે નાના પાટેકર