વેઇટ લોસ માટેની આ છે અસરકારક ટિપ્સ વેઇટ લોસ માટેની આ છે અસરકારક ટિપ્સ યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરો વર્કઆઉટ વર્કઆઉટ માટે સવારનો સમય ઉતમ છે ખૂબ જ ચાવીને ભોજન ગળે ઉતારો જમ્યા બાદ એક કલાક બાદ જ પીવો પાણી લંચ અને ડિનર વચ્ચે 6 કલાકનો ગેપ રાખો જમ્યા બાદ 20 મિનિટ ટહેલવાની આદત પાડો દિવસ દરમિયાન પૂરતું પાણી પીવો