ઘરની ચાવી કોઈ અજાણ્યાને મળ જાય તો એક ક્ષણ માટે તમે ઈગ્નોર કરી શકો છો પણ પાસવર્ડને નહીં આ ડિજિટલ યુગમાં પાસવર્ડ કોઈ જીવિત વ્યક્તિથી ઓછો નથી, એટલે કે ખૂબ કિંમતી છે નેશનલ સાયબર સિક્યોરિટી સેંટરે 5 એવા પાસવર્ડનું લિસ્ટ શેર કર્યુ છે, જે જલ્દી હેક થઈ શકે છે જો તમે પણ આવા પાસવર્ડ યુઝ કરતા હો તો તાત્કાલિક બદલી નાંખો પ્રથમ – 123456 (આશરે 23.2 મિલિયન યૂઝર તેનો વપરાશ કરે છે) બીજો – 123456789 ( 7.7 મિલિયન યૂઝર) ત્રીજો – Qwerty (3.8 મિલિયન) ચોથો - Password (3.6 મિલિયન) પાંચમો – 111111 (3.1 મિલિયન) પાસવર્ડ હંમેશા સ્ટ્રોંગ રાખો. સ્ટ્રોંગ પાસવર્ડ માટે આલ્ફાન્યૂમેરિકનો ઉપયોગ કરો