ભારતે ઈન્ટરનેટર ક્રાંતિમાં વિશ્વના અનેક મોટા દેશોને પાછળ રાખ્યા છે

શહેરો કરતા ગામડામાં ઈન્ટરનેટનો વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

દેશના ખુણા ખુણા સુધી ઈન્ટરનેટ પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે

દેશના ખુણા ખુણા સુધી ઈન્ટરનેટ પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે

શું તમે જાણો છો કે ભારતના કેટલા ગામમાં ઈન્ટરનેટ પહોંચી ચુક્યું છે ?

લોકસભામાં સરકારે આ સવાલનો જવાબ આપ્યો છે

સરકારે માર્ચ 2022ના આંકડા જાહેર કર્યા છે

જે અનુસાર ભારતમાં 6,44,131 ગામ છે

જેમાંથી આશરે 6,05,230 ગામમાં મોબાઇલ ઈન્ટરનેટ સર્વિસ ઉપલબ્ધ છે

બાકીના ગામોમાં ઈન્ટરનેટ પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે, દેશના 38,901 ગામમાં મોબાઇલ ઇન્ટરનેટ નથી