બજારમાં 500 રૂપિયાથી લઈ 50,000 રૂપિયા સુધીની સ્માર્ટવોચ મળે છે

આઈડીસીના રિપોર્ટ પ્રમાણે, સ્માર્ટવોચ શિપમેંટ 2023ના બીજા ત્રિમાસિકમાં બમણું થઈને 12.8 મિલિયન થઈ ગયું છે

દર વર્ષે સ્માર્ટવોચ માર્કેટમાં 123 ટકાનો વધારો જોવા મળ્યો છે

ટોપ 5 કંપનીઓના લિસ્ટમાં ઘરેલુ બ્રાંડ્સનો દબદબો છે

2023ના બીજા ક્વાર્ટરમાં 3.4 ટકા બજાર હિસ્સા સાથે ટાઈટન પાંચમાં સ્થાન પર છે

3.4 ટકા સાથે Boult ચોથા ક્રમે છે

Boat 15.2 ટકા સાથે 2023ના બીજા ક્વાર્ટરમાં ત્રીજા નંબર પર છે

23.8 ટકા સાથે Fire Boult બીજા નંબર પર છે

ટોપમાં Noise કંપની છે, જેનું માર્કેટ શેર 27.6 ટકા છે