ઇમ્યુનિટિ બૂસ્ટ કરશે આ 6 ફળ

ઇમ્યુનિટિ વધારવા આ 6 ફળ ખાવ

ઇમ્યુનિટી શરીરને રોગોથી બચાવે છે

રોગોથી બચવા ઇમ્યુનિટિ સ્ટ્રોન્ગ હોવી જરૂરી

વિટામિન સીયુક્ત ફળોનું કરો સેવન

વિટામિન સી ઇમ્યુનિટિ બૂસ્ટ કરશે

લીંબુને ડાયટમાં અચૂક સામેલ કરો

સંતરાનું સેવન ઇમ્યુનિટી વધારશે

અનાનસ વિટામિન સીનો સારો સોર્સ

જામફળ પણ વિટાનિન સી યુક્ત ફળ

સ્ટ્રોબેરી પણ વિટામિન સીનો સારો સોર્સ