બ્લડ સુગર લેવલ ઓછું કરશે આ ફૂડ આપનું બ્લડ સુગર લેવલ હાઇ રહે છે આ ફૂડને ડાયટમાં કરો સામેલ લીલા પાનના શાકનું કરો સેવન સાબુત અનાજનું કરો સેવન બદામ અખરોટનું કરો સેવન સંતરા બ્લડ સુગરને કરશે કંટ્રોલ ખાટા ફળોને ડાયટમાં કરો સામેલ જે ઇમ્યુનિટિ સિસ્ટમને બૂસ્ટ કરે છે