બોલિવૂડ સ્ટારના આ છે લકી ચાર્મ ગૂડ લક માટે તેઓ આ રત્ન પહેરે છે. અમિતાભ બચ્ચન હંમેશા નીલમ પહરે છે. સલમાન ખાનનું લકી ચાર્મ તેનું બ્રેસલેટ છે. જેમાં ફિરોઝા સ્ટોન છે, જે તેના માટે લકી છે. રિતિક તેના એક વધારાના અંગૂઠાને લકી માને છે. અભિનેતાએ તેની સર્જરીનો કર્યો હતો ઇન્કાર. દીપિકા પાદુકોણને સિદ્ધ વિનાયકમાં છે વિશ્વાસ ફિલ્મની રિલીઝ પહેલા તે અવશ્ય કરે છે દર્શન રણબીર કપૂર માટે 8 નંબર છે લકી ચાર્મ તેની કારના નંબર પણ 8ના અંકથી થાય શરૂ