બટાટાના સેવનના આ છે 5 મોટા નુકસાન

બટાટાનું સેવન વધારશે વજન

બ્લડપ્રેશરની સમસ્યા પણ વધારશે

બટાટમાં કાર્બોહાઇડ્રેઇટ વધુ માત્રામાં છે

જે ગઠિયા દર્દને વઘારે છે

બટાટા સુગર લેવલ પણ વધારે છે

બટાટાના સેવનથી ગેસની સમસ્યા થશે

પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે બટાટા

ટાઇપ 2 ડાયાબિટિસનો વધશે ખતરો

ગેસ એસિડિટીની સમસ્યા વધારશે બટાટા