કીવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેને ચાઈનીઝ ગૂજબેરી તરીકે પણ ઓળખવામાં આવે છે કીવીમાં ઘણા પોષક તત્વો હોય છે જે અનેક રોગોને દૂર કરવાની શક્તિ ધરાવે છે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ રોગપ્રતિકારક શક્તિ વધારે છે હાડકાંની સંભાળ રાખે છે વાળ માટે સારું ત્વચા સ્વાસ્થ્ય માટે વધુ સારું આંખો માટે સારું