મોમોસના શોખિન છો?

મોમોસ ખાવાના છે નુકસાન

મોમોસમાં સ્ટાર્ચ વધુ હોય છે

જેના કારણે વજન વધે છે

મોમોસ બેડ કોલેસ્ટ્રોલ વધારશે

મોમોસથી બાવાસીરનું જોખમ વધશે

મોમોસ હાડકાને કમજોર કરે છે

પાચનતંત્ર પર વિપરિત અસર કરશે

આંતરડાના હેલ્થ માટે હાનિકારક છે

કિડની પેનક્રિયાઝનું જોખમ વધશે

બ્લડ સુગરનું જોખમ પણ વધે છે.